એક પદાર્થનું કૅલ્વિન માપક્રમ પર તાપમાન $x K $ છે. આ પદાર્થનું તાપમાન ફેરનહીટ થરમૉમીટર વડે માપતાં તે $ x °F$ મળે છે, તો $x = $......
$40$
$313$
$574.25$
$301.25$
$27\, °C$ તાપમાને રહેલ આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી, કદ તેના મૂળ કદના $8/27$ ગણું કરવામાં આવે છે. જો વાયુ માટે $\gamma = 5/3$ હોય, તો વાયુના તાપમાનમાં થતો વધારો ..... $K$
એક અવાહક કન્ટેઇનર $T$ તાપમાને $4$ મોલ આદર્શ વાયુ ધરાવે છે. આ વાયુઓને $Q$ ઉષ્મા આપતા $2$ મોલ વાયુ પરમાણુમાં વિભાજીત થાય છે. પરંતુ વાયુઓનું તાપમાન અચળ રહે તો....
નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં થતું કાર્ય
એક પદાર્થ $127°C$ તાપમાને $5W$ ઉર્જા ઉત્સર્જિત કરે છે. જો તાપમાન વધારીને $927°C$ કરવામાં આવે તો ઉત્સર્જિત ઊર્જા કેટલા .......... $\mathrm{W}$ થાય?
એક પ્રતિવર્તીં એન્જિનને તેની આપેલ ઉષ્માનો $1/6$ ભાગ કાર્યમાં રૂપાંતરીત કરે છે જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62° C$ જેટલુ ઘટાડવામાં આવે ત્યારે એન્જિનની ક્ષમતા બમણી થાય છે તો પ્રાપ્તી સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન.....?