$30°C$ અને  $0°C $ ની વચ્ચે રેફ્‍જિરેટરનો પરફોર્મન્સ ગુણાંક

  • A

    $10$

  • B

    $1$

  • C

    $9$

  • D

    $0$

Similar Questions

$27°C$તાપમાને કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાતી ઉર્જા $10 J$ છે. જો કાળા પદાર્થનું તાપમાન $327°C $ વધારવામાં આવે તો પ્રતિ સેકન્ડ ઉર્જા ઉત્સર્જનનો દર ...... $J$ થશે.

એક આદર્શ વાયુ માટે અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા $(7/2) R$ છે, તો અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર જણાવો.

જો કોઈ વાયુ માટે $\frac{R}{{{C_V}}} = 0.67,$ તો આ વાયુ .......

આકૃતિમાં એક પરમાણ્વિક આદર્શ વાયુ પર ચક્રિય પ્રક્રિયા દર્શાવેલ છે. સાચું નિવેદન પસંદ કરો.

એક વાયુના કાર્નોટ ચક્રને (દબાણ-કદ) ના વક્ર તરીકે નીચેના આલેખમાં દર્શાવેલ છે. નીચેના વિધાનો ધ્યાનમાં લો.

$I.\,\, ABCD =$ નું ક્ષેત્રફળ ગેસ પર થતુ કાર્ય

$II.\,\, ABCD$ નું ક્ષેત્રફળ શોષાતી કુલ ઉષ્મા

$III.$ ચક્રની આંતરીક ઊર્જામાં થતો ફેરફાર.

તો નીચેનામાંથી કયુ સાચુ છે.