$ \lambda = 2.5 $ સમોષ્મી પ્રક્રિયાથી વાયુનું કદ  $1/8$  ગણું કરતાં નવું દબાણ

  • A

    $P' = P$

  • B

    $P' = 2P$

  • C

    $P' = P \times {(2)^{15/2}}$

  • D

    $P' = 7P$

Similar Questions

એક આદર્શ વાયુને $ABCA$ વક્ર અનુસાર લેવામાં આવતો હોયતો સમગ્ર ચક્ર દરમીયાન થતું કાર્ય..?

તંત્રને $150 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $110 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ....... $J$

સમોષ્મી પ્રક્રિયા દરમિયાન બે વાયુના $ P-V$  આલેખ આપેલ છે. $1 $ અને $  2 $ આલેખ અનુક્રમે

પ્રતિવર્તી એન્જિનની કાર્યક્ષમતાએ અપ્રતિવર્તી એન્જિન કરતાં .........

$u_m - T$ નો આલેખ સંપૂર્ણ કાળા પદાર્થ માટે કયો છે?