એક પદાર્થની $0 °C$ તાપમાને ઘનતા $10 gm/cm^{3}$ અને $100°C$ તાપમાને ઘનતા $9.7 gm/cm^{3} $ છે, તો પદાર્થના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક ..... $°C^{-1}$

  • A

    $10^{2}$

  • B

    $10^{-2}$

  • C

    $10^{-3}$

  • D

    $10^{-4}$

Similar Questions

$\alpha _V\,\,\to $ તાપમાનનો આલેખ દોરો.

કદ-પ્રસરણ એટલે શું ? કદ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો. 

$20°C$. તાપમાને $50\ cm$ ના લોખંડના સળિયાને $100\ cm$. લંબાઇના એલ્યિુમિનિયમના સળિયા સાથે જોડેલ છે. જો ${\alpha _{Fe}} = 12 \times {10^{ - 6}}°C^{-1}$ અને ${\alpha _{Al}} = 24 \times {10^{ - 6}}°C^{-1}$હોય તો તંત્રનો રેખીય ઉષ્મા પ્રસરણાંક કેટલો થાય?

$l$ લંબાઈ ધરાવતા અને $r$ ત્રિજ્યા ધરાવતા એક સળીયાને દિવાલ વચ્ચે એ રીતે રાખવામા આવે છે જેથી તેનું વિસ્તરણ ન થાય. જો તેના તાપમાનમાં વધારો કરવામા આવે તો ઉત્પન્ન થતુ બળ નીચેના સમપ્રમાણામાં છે.

એક લોખંડના સળિયાની $20°C$ તાપમાને $10 cm$ લંબાઈ છે. $19°C$ તાપમાને લોખંડના સળિયાની લંબાઈ .......(લોખંડ માટે $\alpha = 11 = 10^{-6} C^{-1}$)