$10 m$ લંબાઈના એક લોખંડના સળિયાને $0 °C$ થી $100 °C$ સુધી ગરમ કરવામાં આવે છે. જો લોખંડનો રેખીય પ્રસરણાંક $10 × 10^{-6} {°C^{-1}}$હોય, તો સળિયાની લંબાઈમાં થતો વધારો ..... $cm$

  • A

    $0.5$

  • B

    $1.0$

  • C

    $1.5$

  • D

    $2.0$

Similar Questions

એક આદર્શ વાયુ માટે દબાણ $(P)$ અને તાપમાન $(T)$ વચ્ચે $PT ^2=$ અચળ, સૂત્ર પ્રમાણે સંબંધ છે. વાયુ માટે કદ પ્રસરણાંક $............$ જેટલો થશે.

  • [JEE MAIN 2023]

એક કોપર અને બીજી બ્રાસ ધાતુ વાપરીને એક દ્વિધાત્વિય પટ્ટી બનાવવામાં આવે છે.આ બે ધાતુના રેખીય પ્રસરણાંક ${\alpha _C}$ અને ${\alpha _{B}}$ છે.ગરમ કરતાં પટ્ટીના તાપમાનમા $\Delta T$ જેટલો વધારો થાય અને પટ્ટી વળીને $R$ ત્રિજ્યાની ચાપ બનાવે તો $R$...

  • [IIT 1999]

બ્રાસ અને સ્ટીલના તારના રેખીય પ્રસરણાંક ${\alpha _1}$ અને ${\alpha _2}$ છે,તેમની $0°C$ તાપમાને લંબાઇ ${l_1}$ અને ${l_2}$ છે.જો કોઇપણ તાપમાને $({l_2} - {l_1})$ અચળ રહેતું હોય,તો

કદ-પ્રસરણાંક $(\alpha _v)$ અને રેખીય પ્રસરણાંક $(\alpha _l)$ વચ્ચેનો સંબંધ મેળવો.

પૃષ્ઠ-પ્રસરણ એટલે શું ? પૃષ્ઠ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.