$80\, cm$ લંબાઇના બ્રાસ અને લેડના સળિયાઓને $0°C$ તાપમાને સમાંતર જોડેલા છે,જો તેને $100°C$ તાપમાને ગરમ કરતાં તેના છેડાઓ વચ્ચેનું અંતર ....... $mm$ થાય? $({\alpha _{brass}} = 18 \times {10^{ - 6}}°C^{-1}$  and ${\alpha _{lead}} = 28 \times {10^{ - 6}}°C^{-1})$

  • A

    $0.2$

  • B

    $0.8$

  • C

    $1.4$

  • D

    $1.6$

Similar Questions

એક નળાકારને ગરમ કરતાં તેની લંબાઈમાં $2\%$ નો વધારો થાય, તો તેની સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો ...... $\%$

એક લુહાર બળદગાડાનાં લાકડાનાં પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. $27\,^oC$ તાપમાને પૈડાની ધાર અને રિંગનાં વ્યાસ અનુક્રમે $5.243\, m$ અને $5.231\, m$ છે, તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન ($^oC$) સુધી ગરમ કરવી જોઈએ ? જયાં, $({\alpha _1} = 1.20 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$

આદર્શ વાયુ ${PT}^{3}=$ અચળ મુજબ વિસ્તરે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો થશે?

  • [JEE MAIN 2021]

ગરમ કરવાથી સંકોચન થતું હોય તેવો પદાર્થ જણાવો. 

જ્યારે કોપરનો બોલને ગરમ કરવામાં આવે ત્યારે શેમાંથી સૌથી વધુ પ્રતિશત વધારો થશે?