English
Hindi
11.Thermodynamics
normal

$10 cm$ ત્રિજ્યા અને $2 m$ લંબાઈની નળીમાંથી $373 K$ એ વરાળ પસાર થાય છે. નળીની જાડાઈ $ 5 mm$ અને તેના પદાર્થની ઉષ્મા વાહકતા $390 W m^{-1} K^{-1}$ છે. દર સેકન્ડે વ્યય માપતી ઉષ્મા ગણો. બહારનું તાપમાન $0°C$ છે.

A

$98 × 10^{5} J$

B

$85 × 10^{5}J$

C

$95 × 10^{5}J$

D

$80 × 10^{5}J$

Solution

$Q\,\, = \,\, \frac{{KA \,({T_1} – {T_2})\,t}}{L}$ ઉપયોગ લેતાં,

અહીં નળીની નળાકાર સપાટી પરથી ઉષ્માનો $A = 2\pi r$ (નળીની ત્રિજ્યા) (ટ્યુબની લંબાઈ) $= 2\pi × 0.1 × 2 = 0.4 pm^{2}$

$K = 390 W m^{-1} K^{-1}, T_1 = 373 K,$

$T_2 = 0°C = 273 K, L = 5 mm = 0.005 m $ અને $t = 1 s$

$\therefore \,\,Q\,\, = \,\,\frac{{390\,\, \times \,\,0.4\,\,\pi \,\, \times \,\,(373 – 273)\,\,\, \times \,\,1}}{{0.005}}\,\, = \,\,\,\frac{{390\,\, \times \,\,0.4\,\,\pi \,\,\, \times \,\,100}}{{0.005}}\,\, = \,\,\,98\,\, \times \,\,{10^5}\,\,J.$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.