એક થરમૉડાઇનેમિક તંત્ર $2\,\, kcal $ ઉષ્માનું શોષણ કરીને $500 J$ જેટલું કાર્ય કરે, તો તેની આંતરિક ઊર્જાનો ફેરફાર ......... $\mathrm{J}$
$8900 $
$6400 $
$5400 $
$7900 $
નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ PQRSP $ માં થતું કાર્ય .......... $\mathrm{J}$
એક જ ધાતુમાંથી બનેલા બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : 2$ છે અને બંનેનું તાપમાન પણ સમાન છે તેમાનામાંથી પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ?
લટકાવેલા ગોળાની ઘનતા અને વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે અને $s$ છે. ગોળાની ત્રિજ્યા $r$ ગોળા અને પરિસર વચ્ચેનો તાપમાનનો તફાવત ($\Delta$$\theta$) ઘણો ઓછો છે. જો પરિસરનું તાપમાન $\theta_0$ હોય, ત્યારે ગોળાના તાપમાનના ઘટાડાનો દર .......થશે.
બે દિવાલની જાડાઇ $d_1$ અને $d_2$ છે તથા તેની ઉષ્માવહકતા અનુક્રમે $k_1$ અને $k_2$ છે. સ્થાયી અવસ્થામાં બહારના ભાગનું તાપમાન $T_1$ અને $T_2$ છે તો તે બંને દિવાલના સમાન ભાગમાં કેટલુ તાપમાન હશે $?$
$30 °C$ તાપમાન ધરાવતા $ 80 gm$ પાણીને $0 °C$ તાપમાને રહેલા બરફના એક મોટા ટુકડા પર ઢોળવામાં આવે, તો પીગળતા બરફનું દ્રવ્યમાન .... $gm$