- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
લોખંડના એક બ્લૉકનું તાપમાન $t_1$ સમયમાં $100 °C$ થી $90 °C$, $t_2$ સમયમાં $90 °C$ થી $80 °C $ અને $t_3$ સમયમાં $80 °C$ થી $70 °C$ થાય છે, તો.....
A
$t_1 < t_2 < t_3$
B
$t_1 > t_2 > t_3$
C
$t_1 = t_2 = t_3$
D
$t_3 = t_1 + t_2$
Solution
ન્યૂટનના શીતનના નિયમ અનુસાર, પદાર્થ તાપમાનના ઘટાડાનો દર -$dT/dt \propto (T – T_S)$
જયાં, $T=$ પદાર્થર્નું સરેરાશ તાપમાન, $T_S$ = = પરિસરનું તાપમાન ત્રણેય કિસ્સામાં તાપમાન $10 °C$ નો ઘટાડો થતો હોવાથી , $10/t \propto (T – T_S)$ $ t \propto 10/ T – T_S$
$(1)$ ર્બ્લાકનું તાપમાન $100°C$ થી $90 °C$ લાગતો સમય, $t \propto 10/ 95 – T_S$
$(2)$ ર્બ્લાકનું તાપમાન $90°C$ થી $80 °C$ લાગતો સમય, $t \propto 10/ 85 – T_S$
$(3)$ ર્બ્લાકનું તાપમાન $80°C$ થી $70 °C$ લાગતો સમય, $t \propto 10/ 75 – T_S$
તાપમાનનો તફાવત ઘટતો જતો હોવાથી, $t_1 < t_2 < t_3$
Standard 11
Physics