કાર્નોટ ચક્ર પર આધારિત એક આદર્શ ઉષ્મા એન્જિન $227 °C$ અને $127 °C$ તાપમાન વચ્ચે કાર્ય કરે છે. જો તે ઉંચા તાપમાને રહેલા ઉષ્માપ્રાપ્તિસ્થાનમાંથી $6 \times 10^{4} cal$ ઉષ્માનું શોષણ કરે, તો એન્જિન વડે થતું ચોખ્ખું કાર્ય ......
$2.4 \times 10^{4} cal$
$6 \times 10^{4} cal$
$1.2 \times 10^{4} cal$
$4.8 \times 10^{4} cal$
જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $C_P/C_V = 3/2$
કાર્નોટ એન્જિન $ {227^o}C $ અને $ {127^o}C $ વચ્ચે કાર્ય કરે છે.તેને ચક્રદીઠ અપાતી ઉષ્મા $6 × 10^4 J$ હોય,તો ચક્ર દીઠ કેટલું કાર્ય થશે?
એક જ ધાતુમાંથી બનેલા બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : 2$ છે અને બંનેનું તાપમાન પણ સમાન છે તેમાનામાંથી પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ?
${P_A} = 3 \times {10^4}Pa,\;{P_B} = 8 \times {10^4}Pa$ , ${V_A} = 2 \times {10^{ - 3}}{m^3},\;{V_D} = 5 \times {10^{ - 3}}{m^3}$ આદશ વાયુ $AB$ પ્રક્રિયામાં $ 600 J $ ઉષ્માનું શોષણ કરે છે.આદશ વાયુ $BC$ પ્રક્રિયામાં $200 J$ ઉષ્માનું શોષણ કરે છે.તો $ A $ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ............ $\mathrm{J}$
વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.