- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક (આદર્શ) વાયુને $A → B →C → A$ પથ પર લઈ જવામાં આવે છે. વાયુ વડે થતું પરિણામી કાર્ય ....... $J$ હશે ?

A
$1000 $
B
$0$
C
$-2000$
D
$2000$
Solution
અહીં આપેલ પ્રક્રિયા ચક્રીય પ્રક્રિયા છે.
અહીં ચક્રીય પ્રક્રિયા સમઘડી દિશામાં થાય છે. તેથી પ્રક્રિયા દરમિયાન થતું પરિણામી કાર્ય ધન હશે.
$W =$ કાટકોણ ત્રિકોણ $ABC$ વડે ઘેરાતું ક્ષેત્રફળ
$ = \frac{1}{2} \times AC \times BC = \frac{1}{2} \times (5 \times {10^{ – 3}}) \times (4 \times {10^5})$
$ = 10 \times {10^2} = 1000\,J$
Standard 11
Physics