$1$ અને $ 2 $ જાડાઈની બે દિવાલ છે અને તેની ઉષ્માવાહકતા $k_1$ અને $k_2$ છે તે એકબીજાના સંપર્કમાં છે. સ્થાયી અવસ્થામાં બહારની સપાટીનું તાપમાન $T_1$ અને $T_2$ છે. તો બંનેની સામાન્ય સપાટીનું તાપમાન શોધો.
$\frac{{{K_1}{T_1}{d_2} + {K_2}{T_2}{d_1}}}{{{K_1}{d_2} + {K_2}{d_1}}}$
$\frac{{{K_1}{T_1} + {K_2}{T_2}}}{{{d_1} + {d_2}}}$
$\left[ {\frac{{{K_1}{d_1} + {K_2}{d_2}}}{{{T_1} + {T_2}}}} \right]\,\,{T_1}{T_2}$
$\frac{{{K_1}{d_1}{T_1} + {K_2}{d_2}{T_2}}}{{{K_1}{d_1} + {K_2}{d_2}}}$
તંત્રને $110 J$ ઉષ્મા આપતાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40J$ હોય,તો થતું કાર્ય .......... $\mathrm{J}$
જુદા જુદા ત્રણ તારાઓ $A, B$ અને $C$ પરથી પ્રકાશનું અવલોકન કરતાં જણાય છે કે $A$ પરથી જોતા વર્ણપટના લાલ રંગની તીવ્રતા મહત્તમ, $B $ પરથી જોતા વર્ણપટના વાદળી રંગની તીવ્રતા મહત્તમ, $C$ પરથી જોતા પીળા રંગની તીવ્રતા મહત્તમ જણાય છે. આ અવલોકન પરથી ક્યું તારણ કાઢી શકાય છે?
અચળ દબાણે અને કદે આદર્શ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા અનુક્રમે $C_p$ અને $C_v $ વડે દર્શાવાય છે.જો $\gamma = \frac{{{C_p}}}{{{C_v}}}$ અને સાર્વત્રિક વાયુનિયતાંક $R$ હોય,તો $C_v$= _________
નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં થતું કાર્ય
........ $K$ તાપમાને સંપૂર્ણ કાળો પદાર્થ $5.67 \,W\,\, cm^{-2}$ ના દરથી વિકિરણનું ઉત્સર્જન કરશે? સ્ટિફનનો અચળાંક $5.67 \times 10^{-8} m^{-2} K^{-4}$.