ધાતુના સળિયાનો ઉપયોગ ગજિયા લોલક તરીકે કરવામાં આવે છે. જો ઓરડાના તાપમાનમાં $10°C$ નો વધારો કરવામાં આવે અને સળિયાની ધાતુનો રેખીય પ્રસરણાંક $2 × 10^{-6} {°}C^{-1}$ હોય, તો ગજિયા લોલકના આવર્તકાળમાં થતો પ્રતિશત ફેરફાર ...... $\%$
$-2 × 10^{-3}$
$-1 ×10^{-3}$
$2 × 10^{-3}$
$1 × 10^{-3}$
ગ્લિસરીનનો સાચો કદ પ્રસરણાંક $0.000597$ પ્રતિ $°C$ અને કાચનો રેખીય પ્રસરણાંક $0.000009$ પ્રતિ $°C$ છે.તો ગ્લિસરીનનો સ્પષ્ટ કદ પ્રસરણાંક કેટલો થશે?
$4\, {m}$ લંબાઈ અને $10\, {cm}^{2}$ આડછેદના સ્ટીલના તારનો ${y}=2.0 \times 10^{11} \,{Nm}^{-2}$ અને $\alpha=10^{-5}{ }^{\circ} {C}^{-1}$ છે, તેનની લંબાઈમાં વધારો કરાવ્યા વગર $0^{\circ} {C}$ થી $400^{\circ} {C}$ ગરમ કરવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતું તણાવબળ ${x} \times 10^{5} \, {N}$ છે, જ્યાં $x$ નું મૂલ્ય કેટલું હશે?
એક દિશામાં સ્ફટીકનો રેખીય પ્રસરણ અચળાંક $2 \times10^{-4} /{ }^{\circ} C$ છે અને તેને લંબ બાજુઓ માટે $3 \times 10^{-4} /{ }^{\circ} C$ છે. તો તેમાં સ્ફટીકનો ઘન પ્રસરણ અચળાંક .......... $\times 10^{-4} /{ }^{\circ} C$ હશે
પૃષ્ઠ-પ્રસરણ એટલે શું ? પૃષ્ઠ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.
પ્રવાહી પર ગોળો તરે છે. જેનું કદ તાપમાન સાથે બદલાતું નથી ${t_1}$અને ${t_2}$ તાપમાને ગોળાનો ${f_1}$ અને ${f_2}$ મો ભાગ પાણીમાં ડુબેલો રહે છે.પ્રવાહીનો કદ પ્રસરણાંક કેટલો થાય?