બ્રાસ અને સ્ટીલના તારના રેખીય પ્રસરણાંક ${\alpha _1}$ અને ${\alpha _2}$ છે,તેમની $0°C$ તાપમાને લંબાઇ ${l_1}$ અને ${l_2}$ છે.જો કોઇપણ તાપમાને $({l_2} - {l_1})$ અચળ રહેતું હોય,તો

  • A

    ${\alpha _1}{l_2} = {\alpha _2}{l_1}$

  • B

    ${\alpha _1}l_2^2 = {\alpha _2}l_1^2$

  • C

    $\alpha _1^2{l_1} = \alpha _2^2{l_2}$

  • D

    ${\alpha _1}{l_1} = {\alpha _2}{l_2}$

Similar Questions

એક પદાર્થની $0 °C$ તાપમાને ઘનતા $10 gm/cm^{3}$ અને $100°C$ તાપમાને ઘનતા $9.7 gm/cm^{3} $ છે, તો પદાર્થના દ્રવ્યનો રેખીય પ્રસરણાંક ..... $°C^{-1}$

પાણીની કયા .... $^oC$ તાપમાને ઘનતા સૌથી વધુ હોય છે?

એક નળાકારને ગરમ કરતાં તેની લંબાઈમાં $2\%$ નો વધારો થાય, તો તેની સપાટીના ક્ષેત્રફળમાં થતો વધારો ...... $\%$

એક કાચનો ફલાસ્ક કે જેનું કદ $200 \,cm ^3$ છે અને તેમાં $20^{\circ} C$ તાપમાને પારો નાખવામાં આવે છે. તો $100^{\circ} C$ સુધી તાપમાન વધારવામાં આવે તો પારો ............. $cm ^3$ બહાર ઢોળાશે. ( $\left.\gamma_{\text {glass }}=1.2 \times 10^{-5} / C ^{\circ}, \gamma_{\text {mercury }}=1.8 \times 10^{-4} / C ^{\circ}\right)$

જુદા જુદા પદાર્થના બે સળીયા છે જેના તાપમાન પ્રસ પ્રસરણ અચળાંક $\alpha_1$ અને $\alpha_2$ યંગ મોડ્યુલ્સ $Y_1$ અને $Y_2$ અને બનેને હલી શકે નહીં તેવી રીતે દિવાલમાં ફીટ કરવામાં આવ્યા છે. જો તેને એ રીતે ગરમ કરવામાં આવે કે તે બને એક સરખા વિસ્તરણ પામે છે. સળીયા કોઈ જ વળ્યા નથી અને જો $\alpha_1: \alpha_2=2: 3$ , ઉત્પન્ન થયેલું ઉષ્મીય પ્રતીબળ પણ સરખું છે જ્યારે $Y_1: Y_2$ એ .....