કદ-પ્રસરણ એટલે શું ? કદ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.
મરક્યુરીનો કાચના પાત્રમાં પરિણામી કદ પ્રસરણાંક $153 \times 10^{-6} /{ }^{\circ} C$ અને મરકયુરીનો સ્ટીલના પાત્રમાં પરિણામી કદ પ્રસરણાંક $144 \times 10^{-6} /{ }^{\circ} C$ છે,જો સ્ટીલનો રેખીય પ્રસરણાંક $12 \times 10^{-6} /{ }^{\circ} C ,$ હોય તો કાચનો રેખીય પ્રસરણાંક કેટલો થશે?
બ્રાસના બે સળિયાઓ $A$ અને $B$ ની લંબાઈ અનુક્રમે $l$ અને $2l$ છે તથા ત્રિજ્યા અનુક્રમે $2r$ અને $r $છે. જો બંનેને એકસરખા તાપમાન સુધી ગરમ કરવામાં આવે, તો સળિયા $A$ અને $B$ ના કદમાં વધારાનો ગુણોત્તર .....
ગરમ કરતાં થતું વિસ્તરણ ....
$l$ લંબાઈ ધરાવતા અને $r$ ત્રિજ્યા ધરાવતા એક સળીયાને દિવાલ વચ્ચે એ રીતે રાખવામા આવે છે જેથી તેનું વિસ્તરણ ન થાય. જો તેના તાપમાનમાં વધારો કરવામા આવે તો ઉત્પન્ન થતુ બળ નીચેના સમપ્રમાણામાં છે.
શીયાળામાં તળાવની સપાટીનું તાપમાન $1^{\circ} C$ જેટલું છે તો તળાવના તળીયાનું તાપમાન કેટલું હશે ?