બે સળીયાઓ (એક અર્ધ વર્તૂળ અને બીજો સુરેખ) સમાન પદાર્થના અને સમાન આડછેદ ધરાવે છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. $A$ અને $B$ બિંદુઓને જુદા જુદા તાપમાને રાખેલા છે. અર્ધવર્તૂળ સળીયામાંથી પસાર થતી ઉષ્માનો અને સુરેખ સળીયામાં ઉષ્માના વહનનો ગુણોત્તર આવેલ સમયમાં .......થશે.

78-297

  • A

    $2:\pi$

  • B

    $1:2$

  • C

    $\pi:2$

  • D

    $3:2$

Similar Questions

તંત્રને $150 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $110 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ....... $J$

તંત્ર જો $2\, k\,cals$ ઉષ્માનું શોષણ અને $500\, J$ કાર્ય કરે તો તેની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર ......... $J$ થાય?

એક જ ધાતુમાંથી બનેલા બે ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : 2$ છે અને બંનેનું તાપમાન પણ સમાન છે તેમાનામાંથી પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ?

નીચે આપેલી ચક્રીય પ્રક્રિયા $ABCA$ માં થતું કાર્ય

કાળા પદાર્થનો ઉર્જા વર્ણપટ $\lambda_0$ તરંગલંબાઈ એ મહત્તમ ઉર્જા ધરાવે છે. હવે કાળા પદાર્થનું તાપમાન એવી રીતે વધારવામાં આવે છે જેથી $3 \lambda_0/4$ તરંગલંબાઈની આસપાસ મહત્તમ ઉર્જા મળે છે. હવે કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જાતો પાવર કેટલો વધશે $?$