${27^o}C$ તાપમાને રહેલ હિલિયમનું કદ $8$ લિટર છે.તેનું અચાનક સંકોચન કરીને કદ $1$ લિટર કરતાં વાયુનું તાપમાન ....... $^oC$ થાય? $[\gamma = 5/3]$
${108}$
${9327}$
${1200}$
${927}$
જ્યારે વાયુનું સંકોચન થાય ત્યારે તે ગરમ શાથી થાય છે ?
બે મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુનું સમોષ્મી સંકોચન કરી તેનું કદ $50\%$ કરવા $830\, J$ કાર્ય કરવું પડે છે.તેના તાપમાનમા થતો ફેરફાર ....... $K$ હશે? $(R\, = 8.3\, J\,K^{-1}\, mol^{-1} )$
એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
ચક્રીય પ્રક્રિયા એટલે શું ? તેના પર નોંધ લખો.
તમે ઉનાળામાં ફૂવારાથી નાહીને આનંદ મેળવો છો, તો શિયાળામાં કેમ નહીં ?