લોખંડ અને એલ્યુમિનિયમની મદદથી વર્તૂળાકાર તકતી બનાવવામાં આવે છે. જેથી તેની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા મહત્તમ થાય છે. તે શક્ય છે જો...
એલ્યુમિનિયમ અંદરની બાજુએ અને લોખંડ બહારની બાજુ હોય
લોખંડ અંદરની બાજુએ અને એલ્યુમિનિયમ બહારની બાજુએ હોય
લોખંડ અને એલ્યુમિનિયમના ક્રમિક સ્તરો રાખવાથી
બહારની બંને સપાટી પર લોખંડની પટ્ટી અને એલ્યુમિનિયમની પટ્ટીને અંદરની બાજુએ રાખવાથી
સ્થિત અક્ષની આસપાસ ફરતા એક પદાર્થનો કોેણીય વેગમાન $10 $$\%$ વધારવામાં આવે છે. તો તેની ગતિ-ઊર્જામાં કેટલા ............. $\%$ વધારો થાય ?
યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ $ O$ પર બળ $F\,\hat k$ લાગે છે. બિંદુ $(1, -1)$ પર ટોર્ક કેટલું લાગશે ?
$M $ દળ અને $R $ ત્રિજ્યા ધરાવતી ત્રણ રિંગોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે, તો બનતા તંત્રની $YY' $ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા .......
$M $ દળ અને $ L$ લંબાઈનો સળિયો સમક્ષિતિજ સમતલમાં મૂકેલો છે. તેનો એક છેડો શિરોલંબ અક્ષ પર હિન્જ (લટકાવવું) કરેલો છે. હીન્જ કરેલા છેડાથી $5L/6$ અંતરે સમક્ષિતિજ બળ $ F = Mg/2$ લગાડવામાં આવે છે. સળિયાનો કોણીય પ્રવેગ કેટલો થશે ?
એક લાંબા સમક્ષિતિજ સળિયા પર તેની લંબાઈને અનુરૂપ ગતિ કરતો મણકો રાખેલો છે, પ્રારંભમાં મણકાને સળિયાના એક છેડા $A$ થી $L$ અંતરે રાખેલો છે. સળિયાને છેડા $A$ ની ફરતે અચળ કોણીય પ્રવેગ $\alpha$ થી કોણીય ગતિ કરવવામાં આવે છે. જો સળિયા અને મણકા વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ હોય અને ગુરુત્વાકર્ષણ ને અવગણીએ તો મણકો કેટલા સમય પછી સળિયા પર દડશે?