સ્થિત અક્ષની આસપાસ ફરતા એક પદાર્થનો કોેણીય વેગમાન $10 $$\%$ વધારવામાં આવે છે. તો તેની ગતિ-ઊર્જામાં કેટલા ............. $\%$ વધારો થાય ?
$10$
$20$
$21$
$5$
કણ $L$ કોણીય વેગમાનથી નિયમિત વર્તૂળાકાર ગતિ કરે છે. જો કણની ગતિની આવૃત્તિ બમણી અને ગતિ ઊર્જા અડધી કરવામાં આવે ત્યારે કોણીય વેગમાન ...... થશે ?
$M$ દળ અને $ R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી વર્તૂળાકાર તકતી એક સમક્ષિતિજ સમતલમાં તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એળી ભ્રમણકક્ષાને અનુલક્ષીને કોણીય વેગથી ચાકગતિ કરે છે. જો તેના જેવી જ પરંતુ તેના દળના ચોથા ભાગની તકતી બરોબર તેની ઉપર હળવેથી મૂકવામાં આવે, તો આ નવા તંત્રનો કોણીય વેગ ....... થાય.
$M $ દળ અને $'r' $ ત્રિજ્યાની પાતળી વર્તૂળાકાર તકતી તેની અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ચાકગતિ કરે છે. $m$ દળના ચાર પદાર્થ રિંગના પરસ્પર લંબ વ્યાસના અન્ય બિંદુ પર મૂકેલા છે. રિંગનો કોણીય વેગ ........ થશે.
એક ગોલીય ધન ગોળો તેની સંમિતિ અક્ષને અનુલક્ષીને ધર્ષણરહિત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગબડે છે. બોલની ચાકગતિય ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર .......... હશે.
એક તકતી સરક્યા સિવાય અચળ વેગથી ગબડે છે, તો તેની કુલ ગતિઊર્જાનો કેટલામો ભાગ તેની ચાકગતિ ઊર્જાના સ્વરૂપમાં હશે ?