સમબાજુ ત્રિકોણ $ABC$ નિયમિત વાયર માંથી બનેલું છે. બે સમાન મણકાં પ્રારંભમાં $ A $ પર રહેલા છે. ત્રિકોણ શિરોલંબ અક્ષ $ AO$ પર ભ્રમણ કરી શકે તેમ ગોઠવેલ છે. ત્યારબાદ બંને મણકાં ને સ્થિર સ્થિતિમાંથી એક સાથે $ AB$ અને $AC$ પર મુક્ત કરવામાં આવે છે. ઘર્ષણની અસર અવગણો, મણકાં નીચે સરકે ત્યારે સંરક્ષણ પામતી રાશિઓ :

801-91

  • A

    કોણીય વેગ અને કુલ ઊર્જા (ગતિ અને સ્થિતિ ઊર્જા)

  • B

    કુલ કોણીય વેગમાન અને કુલ ઊર્જા

  • C

    કોણીય વેગ અને ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા

  • D

    કુલ કોણીય વેગમાન અને ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા

Similar Questions

એક ગોલીય ધન ગોળો તેની સંમિતિ અક્ષને અનુલક્ષીને ધર્ષણરહિત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગબડે છે. બોલની ચાકગતિય ઊર્જા અને કુલ ઊર્જાનો ગુણોત્તર .......... હશે.

વર્તૂળાકાર તકતીની કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર જડત્વની ચાકમાત્રા $I_2$ છે. તેના પર $I_1$ જડત્વની ચાકમાત્રા ધરાવતી બીજી તકતી ને મૂકવામાં આવે છે. આ જ અક્ષ પર $\omega$ કોણીય વેગથી ભ્રમણ કરતી હોય તો તકતીના જોડાણની અંતિમ કોણીય વેગ કેટલો થશે ?

$\vec r $ સ્થાન સદિશ ધરાવતા કણ પર $ F  $ બળ લાગે અને આ બળણે લીધે ઉત્પન્ન થતું ટોર્ક $\vec T $ હોય તો નીચેનામાથી શું સાચું છે $?$

$8\ m$ દળ અને $ 6\ a$ લંબાઇનો નિયમિત સળિયો સમક્ષિતિજ ટેબલ પર મૂકેલો છે બે બિંદુવત દળ $ m$ અને $2\ m $ અનુક્રમે $2v$ અને $v$ ઝડપથી ગતિ કરે છે અને સળિયાને અથડાઇને અથડામણ બાદ તેની સાથે ચોટી જાય છે. સળિયાના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર કોણીય વેગ શોધો.

કેન્દ્રીય બળથી ચાકગતિ કરતાં કણનું કોણીય વેગમાન અચળ હોવાનું કારણ .........