$‘a'$ બાજુઓ ધન બ્લોક સમક્ષિતિજ સમતલ પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $v $ વેગથી ગતિ કરે છે. તે $ O$ બિંદુ પાસે ધાર સાથે અથડાય છે. તે $ O$ પાસે અથડાય પછી બ્લોકનો કોણીય ઝડપ કેટલી થશે ?
$\frac{{3v}}{{4a}}$
$\frac{{3v}}{{2a}}$
$\frac{{\sqrt 3 }}{{\sqrt 2 a}}$
$zero$
$m$ દળ અને $a$ લંબાઇની નિયમિત ચોરસ તકતી વિચારો. આ તકતીના કોઇ એક શિરોબિંદુમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
એક કણ $\frac{{20}}{\pi }\;m$ ત્રિજ્યા વાળા માર્ગ પર અચળ સ્પર્શીંય પ્રવેગ સાથે ગતિ કરે છે. જો બીજા પરીભ્રમણને અંતે કણનો વેગ $80\ m/s$ હોય તો સ્પર્શીંય પ્રવેગ કેટલો હોય?
$\vec r = 7\hat i + 3\hat j + \hat k$ નો સ્થાન સદિશ ધરાવતા કણ પર લાગતું બળ $\vec F = -3\hat i + \hat j + 5\hat k$ હોય ,તો કણ પર લાગતું ટોર્ક કેટલું હશે?
જો પદાર્થની ગતિઊર્જામાં $ 300 \%$ નો વધારો કરવામાં આવે ત્યારે કોણીય વેગમાનમાં થતો વધારાની ટકાવારી $(\%)$દર્શાવો.
બે કણોના દળ $ m_1$ અને $ m_2 $ છે. આ કણોના દ્રવ્યમાન-કેન્દ્ર તરફ પહેલા કણ $(m_1)$ ને અંતર જેટલું ખસેડવામાં આવે છે. આ તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર એ જ સ્થાન પર રહે તે માટે બીજા કણને કેટલું ખસેડવું જોઈએ ?