મેઇન્ટેનન્સના ભાગરૂપે એક જેટ એન્જિનના કોમ્પ્રેસરને આલેખમાં દર્શાવ્યા મુજબ ફેરવવામાં આવે છે તો આપેલ સમયગાળા દરમિયાન કોમ્પ્રેસર દ્વારા થતા પરિભ્રમણ ની સંખ્યા કેટલી હશે?

801-138

  • A

    $9000$

  • B

    $16570$

  • C

    $12750$

  • D

    $11250$

Similar Questions

નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા ....... $ kg - m^2$ ગણો.

$20\ kg $ દળ, $1\ m$ લંબાઈ અને $ 0.2\ m$ ત્રિજ્યાના ઘન નળાકારની ભૌમિતિક અક્ષ પર જડત્વની ચાકમાત્રા ($kg - m^2$) માં .......$kg - m^2$  થશે .

એક પાતળી નિયમિત તકતીનું દળ $9\ M$ અને ત્રિજ્યા $ R$ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R/3$ ત્રિજ્યાની તકતી કાપી લેવામાં આવે છે. તો બાકી વધેલા ભાગની તકતીના સમતલને લંબ અને $O$ માંથી પસાર થતી અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

એક પૈડાને $1000\ N-m$ નું ટોર્ક આપતા તે તેના કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ $200\ kg-m^2$ જડત્વની ચાકમાત્રા સાથે ફરે છે. તો $3 $ સેકન્ડ પછી પૈડાનો કોણીય વેગ $=$ ......... $\ rad/s$

$h$ શિરોલંબ ઊચાઈવાળી ઢાળવાળી સપાટી પરથી સ્થીર સ્થીતિમાં રહેલ ગોળો સરક્યા વિના ગબડીને નીચે આવે ત્યારે તેનો વેગ કેટલો હોય?