$h$ શિરોલંબ ઊચાઈવાળી ઢાળવાળી સપાટી પરથી સ્થીર સ્થીતિમાં રહેલ ગોળો સરક્યા વિના ગબડીને નીચે આવે ત્યારે તેનો વેગ કેટલો હોય?

  • A

    $\sqrt {\frac{{10}}{7}gh} $

  • B

    $\sqrt {gh} $

  • C

    $\sqrt {\frac{6}{5}gh} $

  • D

    $\sqrt {\frac{4}{3}gh} $

Similar Questions

નિયત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગોળો સરક્યા વિના ગબડે છે. આકૃતિમાં $A$ એ સંપર્ક બિંદુ છે. $B $ અને $C $ અનુક્રમે કેન્દ્ર અને સૌથી ઉપરનું બિંદુ છે. ત્યારે...

યામાક્ષ પદ્ધતિના ઊગમબિંદુ $ O$ પર બળ $F\,\hat k$ લાગે છે. બિંદુ $(1, -1)$ પર ટોર્ક કેટલું લાગશે ?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત લંબાઈઈ $ℓ$ અને $ M$ દળના વાયરને વાળીને $ r $ ત્રિજ્યાની અર્ધવર્તૂળાકાર બનાવવામાં આવે છે. $XX'$ અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો.

$M $ દળનો એક પદાર્થ $A $ જ્યારે અધોદિશામાં શિરોલંબ રીતે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પડે છે ત્યારે તે તૂટીને બે ભાગમાં રૂપાંતર પામે છે. જેમાં $ 1/3 M$  દળનો એક પદાર્થ $B$ અને $2/3 M $ દળનો બીજો પદાર્થ છે. પદાર્થ $A$ ની સરખામણીએ પદાર્થ $B$ અને $C$ ના દ્રવ્યમાન કેન્દ્રોને $A$  ની દિશામાં સ્થળાંતર ......

લીસો ગોળો $ A$ ઘર્ષણ રહિત સમક્ષિતિજ સમતલ પર $\omega$ કોણીય વેગથી અને તેનું દ્રવ્યમાન કેન્દ્ર $v$ વેગથી ગતિ કરે છે. તે સ્થિર ગોળા $B$ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. (બધે જ ઘર્ષણ અવગણો) જો અથડામણ બાદ કોણીય ઝડપ $\omega_A $ અને $\omega_B $ હોય તો....