નિયમિત વર્તૂળાકાર ગતિ કરવા વ્હીલ પર અચળ ટૉર્ક લગાડતાં તેનું કોણીય વેગમાન $4$ સેકન્ડમાં $A_0$ થી $4A_0$ બદલાઈ થાય છે. આ ટૉર્કનું મૂલ્ય .......
$\frac{{3\,{A_0}}}{4}$
$A_0$
$4A_0$
$12A_0$
$ℓ $ બાજુના ચોરસ $ ABCD$ ના ખૂણાઓ પર $ m $ દળના ચાર બિંદુવત પદાર્થ મૂકેલા છે. $A $ માંથી પસાર થતી અને $ BD$ ને સમાંતર અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
એક કણ $\frac{{20}}{\pi }\;m$ ત્રિજ્યા વાળા માર્ગ પર અચળ સ્પર્શીંય પ્રવેગ સાથે ગતિ કરે છે. જો બીજા પરીભ્રમણને અંતે કણનો વેગ $80\ m/s$ હોય તો સ્પર્શીંય પ્રવેગ કેટલો હોય?
$\mathop r\limits^ \to $ સ્થાનસદિશ ધરાવતા કણ પર લાગતું બળ $\mathop F\limits^ \to $ છે. આ બળથી ઉગમબિંદુની સાપેક્ષે લાગતું ટૉર્ક $\mathop \tau \limits^ \to $ છે, તો .......
બે પદાર્થની તેમની ભ્રમણ અક્ષ પર જડત્વની ચાકમાત્રા અનુક્રમે $1$ અને $21$ છે. તેમની ચાકગતિ ઊર્જા સમાન હોય તો તેમના કોણીય વેગમાનનો ગુણોત્તર શું થશે?
વ્હીલના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પર $200\ kg - m^2$ જડત્વની ચાકમાત્રા ધરાવતા વ્હીલને $1000\ N - m $ ના અચળ ટોર્કથી ફેરવવામાં આવે છે. તેનો $ 3\ s$ બાદ કોણીય વેગ $(rad/sec.)$ માં કેટલી થશે ?