નીચેની આકૃતિમાં ભ્રમણ અક્ષ $xx'$ ની સાપેક્ષે જડત્વની ચાકમાત્રા .......$kg - m^2$ ગણો.
$7$
$1$
$2$
$4$
$ℓ $ બાજુના ચોરસ $ ABCD$ ના ખૂણાઓ પર $ m $ દળના ચાર બિંદુવત પદાર્થ મૂકેલા છે. $A $ માંથી પસાર થતી અને $ BD$ ને સમાંતર અક્ષ પર જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
તકતીના સમતલમાં રહેલ આંતરિક વર્તૂળને સ્પર્શક અક્ષ પર જડત્વની ચાકમાત્રા ગણો. તકતીનું દળ $ M $ અને આંતરિક ત્રિજ્યા $R_1$ અને બાહ્ય ત્રિજ્યા $R_2$ છે.
$ℓ$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણના ખૂણા પર ત્રણ બિંદુવત દળ $ m$ મૂકેલા છે. ત્રિકોણ ની એકબાજુમાંથી પસાર થતી અક્ષ પર તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે ?
સમાંતર અક્ષ પ્રમેય અનુસાર, $ I = I_C + Mx^2$ છે. નીચેનામાંથી $I $ વિરુદ્ધ $ X$ નો કયો આલેખ યોગ્ય છે ?
નિયત સમક્ષિતિજ સમતલ સપાટી પર ગોળો સરક્યા વિના ગબડે છે. આકૃતિમાં $A$ એ સંપર્ક બિંદુ છે. $B $ અને $C $ અનુક્રમે કેન્દ્ર અને સૌથી ઉપરનું બિંદુ છે. ત્યારે...