પાણીની કયા .... $^oC$ તાપમાને ઘનતા સૌથી વધુ હોય છે?

  • A

    $0$

  • B

    $32$

  • C

    $-4$

  • D

    $4$

Similar Questions

ગરમ કરવાથી સંકોચન થતું હોય તેવો પદાર્થ જણાવો. 

આવર્તકાળ $T$ ધરાવતા દોલકનું તાપમાન $\Delta \theta$ જેટલું વધારવામાં આવે છે, તો દોલકના આવર્તકાળમાં થતો ફેરફાર .......

જ્યારે પાણીને $0\,^oC$ થી $10\,^oC$ સુધી ગરમ કરવામાં આવે, તો તેનાં કદમાં કેવો ફેરફાર થશે ?

આપણે એક એવું પાત્ર બનાવવું છે કે જેનું કદ તાપમાન સાથે બદલાતું ન હોય. આપણે $100\,cc$ કદવાળું પાત્ર બનાવવામાં પિત્તળ અને લોખંડનો ઉપયોગ કરીશું $($ પિતળ નો $\gamma $ $= 6 \times 10^{-5}\,K^{-1}$ અને લોખંડ નો  $\gamma $$=3.55  \times 10^{-5}\,K^{-1})$ તમે શું વિચારો છો કે આપણે આ બનાવી શકીશું ?

કદ પ્રસરણ અચળાંક ગ્લીસરીનનો $49 \times 10^{-5} \,K ^{-1}$ છે જ્યારે $30^{\circ} C$ તાપમાન હોય ત્યારે ઘનતામાં થતો આંશિક ફેરફાર શોધો?