આકૃતિમાં બે અલગ અલગ તાપમાન $T_1$ અને $T_2$ માટે તારમાં આપેલ પ્રતિબળ અને તેણે કારણે લંબાઈમાં થતો ફેરફારનો ગ્રાફ આપેલ છે.આ ગ્રાફ પરથી નીચેનામાથી શું સાચું પડે?
$T_1 > T_2$
$T_1 < T_2$
$T_2 > T_1$
${T_1} \geq {T_2}$
$m$ દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને $T = 0\,^oC$ તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ $2\;s$ મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ $S$ મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક $\alpha $ હોય તો $S$ કેટલો હશે?
આદર્શવાયુ સમીકરણ પરથી અચળ દબાણે વાયુ માટે કદ-પ્રસરણાંક મેળવો.
ધાતુના એક પતરામાં છિદ્ર કરવામાં આવે છે. $27^{\circ}\,C$ તાપમાને આ છિદ્રનો વ્યાસ $5\,cm$ છે. જ્યારે આ પતરાને $177^{\circ}\,C$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે છિદ્રનો વ્યાસ $d \times 10^{-3} \;cm$ બને છે. જો ધાતુનો રેખીય પ્રસરણાંક $1.6 \times 10^{-5}$ પ્રતિ ${ }^{\circ}\,C$. હોય તો $d$ નું મૂલ્ય $.............$ થાય.
પાણીની ઘનતા મહત્તમ હોય તેવાં સેલ્સિયસ, ફેરનહીટ અને કૅલ્વિન તાપમાનો જણાવો.
ગ્લિસરીનના કદ પ્રસરણાંકનું મૂલ્ય $5 \times 10^{-4}k^{-1} $ છે. ગ્લિસરીનનું તાપમાન $40^o C$ વધારવામાં આવે, તો તેની ઘનતામાં આંશિક ફેરફાર કેટલો થશે?