English
Hindi
12.Kinetic Theory of Gases
normal

એક વાયુનું મિશ્રણ $2$ મોલ $O_2$ તથા $4$ મોલ $Ar$ ધરાવે છે. જો દોલિત ગતિને અવગણતા આંતરિક ઊર્જા આ પ્રણાલી માટે $T$ તાપમાને કેટલી $?$

A

$4\, RT$

B

$15\, RT$

C

$9\, RT$

D

$11 \,RT$

Solution

કુલ આંતરિક ઉર્જા $ = {U_{oxygen}} + {U_{\arg on}}$

$ = {\mu _1}\frac{{{{f}_1}}}{2}RT + {\mu _2}\frac{{{{f}_2}}}{2}RT\,\, = 2\frac{5}{2}RT + 4\frac{3}{2}RT = 5\,RT + 6\,RT = 11\,RT$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.