English
Hindi
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium

$30°C$ એ $100 J/K$ ઉષ્મા ક્ષમતા ધરાવતા કેલોરીમીટર રાખેલું છે. $40°C$ વાળું $100\, gm$ પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 J/kg - K$ છે.જેને કેલરીમીટર માં રેડવામાં આવે છે. કેલરીમીટરમાં પાણીનું તાપમાન ...... $^oC$ મળે.

A

$42.20$

B

$32.12$

C

$30.04$

D

$38.07$

Solution

ધારો કે કેલરીમીટરમાં પાણીનું તાપમાન $t$ છે ત્યારે પાણી દ્વારા ગુમાવાતી ઉષ્મા = કેલરીમીટર દ્વારા મેળવાતી ઉષ્મા

$\frac{{100}}{{1000}}\,\,\, \times \,\,4200\,\,\, \times \,\,(40\,\, – \,\,t)\,\, = \,\,\,100\,\,(t\, – \,\,30)\,\,\,\,$

$ \Rightarrow \,\,\,42\,\, \times \,\,40 – 42\,t\,\, = \,\,10t\,\, – \,\,300\,\,\,\, \Rightarrow \,\,t\,\, = \,\,{38.07^ \circ }\,C$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.