- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium
$100°C$ તાપમાને રહેલી વરાળ $15° C$ એ $0.02 kg$ નો જલ તુલ્યાંક વાળા $1\, kg$ પાણી ધરાવતા કેલરીમીટરમાંથી કેલરીમીટરનું તાપમાન $80°C$ થાય ત્યાં સુધી પસાર કરવામાં આવે છે. ઠારણ પામતી વરાળનું દળ..... $kg$ મળે. $L =536 cal/g.$
A
$1.92$
B
$0.13$
C
$1.23$
D
$0.51$
Solution
વરાળની ગુપ્ત ઉષ્મા (કેલરીમીટર + પાણી) $Q = (m_1c_1 + m_2c_2) \Delta q = (0.02 + 1.1 \times 1) (80 – 15) = 72.8$
જો $ m$ દળની વાળનું ઠારણ થતું હોય ત્યારે વરાળ દ્વારા અપાતી ઉષ્મા,
$Q = mL + mc \Delta q = m \times 536 + m \times 1 \times (100 – 80) = 556 m \,\,\, 556m = 72.8$
ઠારણ પામતી વરાળ $m\,\, = \,\,\,\frac{{72.8}}{{556}}\,\, = \,\,0.130\,\,kg$
Standard 11
Physics
Similar Questions
medium