જ્યારે ધાતુના ગોળાનું તાપમાન $40°C$ સુધી વધારવામાં આવે ત્યારે તેના કદમાં $0.24\%$ નો વધારો થાય છે. તો ધાતુનો રેખીય પ્રસરણાંક ....... $°C$ છે.

  • A

    $2 \times  10^{-5}$

  • B

    $6 \times  10^{-5}$

  • C

    $2.1 \times  10^{-5}$

  • D

    $1.2 \times  10^{-5}$

Similar Questions

જ્યારે ધાતુના તરણું તાપમાન $0^{\circ} \,C$ થી વધારીને $10^{\circ}\, C$ કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં $0.02 \% $ નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે?

  • [JEE MAIN 2020]

કદ-પ્રસરણાંક $(\alpha _v)$ અને રેખીય પ્રસરણાંક $(\alpha _l)$ વચ્ચેનો સંબંધ મેળવો.

એક લુહાર બળદગાડાનાં લાકડાનાં પૈડાની ધાર પર લોખંડની રિંગ જડે છે. $27\,^oC$ તાપમાને પૈડાની ધાર અને રિંગનાં વ્યાસ અનુક્રમે $5.243\, m$ અને $5.231\, m$ છે, તો રિંગને પૈડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન ($^oC$) સુધી ગરમ કરવી જોઈએ ? જયાં, $({\alpha _1} = 1.20 \times {10^{ - 5}}\,{K^{ - 1}})$

આદર્શવાયુ માટે $0\,^oC$ તાપમાને કદ પ્રસરણાંકનું મૂલ્ય લખો.

આદર્શવાયુ સમીકરણ પરથી અચળ દબાણે વાયુ માટે કદ-પ્રસરણાંક મેળવો.