$10\, kg$ પાણીને $1$ કલાકમાં $20°C$ થી $80°C$. તાપમાન કરવા માટે પાણીમાં ડુબાડેલ કોપર કોઇલમાંથી $150°C$ ની વરાળ પસાર કરવામાં આવે છે. કોઇલમાં વરાળ ઠંડી પાડીને $90°C$. તાપમાને બોઇલરમાં પાછી આવે છે. $1$ કલાકમાં કેટલી વરાળની જરૂર પડશે? ( વરાળ ની વિશિષ્ટ ઉષ્મા $= 1 \,calorie\, per\,gm°C$, બાષ્પાયનગુપ્ત ઉષ્મા $= 540 cal/gm)$
$1\, gm$
$1 \,kg$
$10 \,gm$
$10 \,kg$
નીચેનામાંથી ક્યું પદાર્થ કેલોરીમીટર બનાવવા માટે ઉપયોગી છે?
કેલોરીમેટ્રી એટલે શું ? કેલોરીમીટર એટલે શું ? તેનો સિદ્ધાંત અને રચના સમજાવો.
$100\,g$ પાણી $-\,10\,^oC$ જેટલું વધુ ઠંડું છે. આ બિંદુએથી અડચણવાળી ટેકનીક અથવા બીજી કોઈ રીતે બરફ તરત જ ઓગળે છે. તો મિશ્રણનું પરિણામી તાપમાન કેટલું અને કેટલાં દળનો બરફનો જથ્થો ઓગળશે ? $[S_W = 1\,cal\,g^{-1}\,^oC^{-1}$ અને ગલન ગુપ્ત ઉષ્મા $L_f = 80\,cal\,g^{-1}]$
જો $1\; g$ વરાળને $1\; g$ બરફ સાથે મિશ્ર કરવામાં આવે, તો મિશ્રણનું પરિણામી તાપમાન ($^oC$ માં) કેટલું થાય?
$100°C$ તાપમાને રહેલી વરાળ $15° C$ એ $0.02 kg$ નો જલ તુલ્યાંક વાળા $1\, kg$ પાણી ધરાવતા કેલરીમીટરમાંથી કેલરીમીટરનું તાપમાન $80°C$ થાય ત્યાં સુધી પસાર કરવામાં આવે છે. ઠારણ પામતી વરાળનું દળ..... $kg$ મળે. $L =536 cal/g.$