- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium
$- 20°C$ વાળા $40 \,g$ બરફનું $20° C$ પાણીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માના જથ્થાનું મૂલ્ય .... . $J$ મળે.$L_{ice} = 0.336 \times 10^6 J/kg,$ બરફની વિશિષ્ટ ઉષ્મા $2100 J/ kg$ , પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 J/kg - K$
A
$18480$
B
$17580$
C
$18685$
D
$17412$
Solution
બરફ નું દળ $ = \,\, \frac{{40}}{{1000}}\,\, = \,\,0.04\,\,\,kg$
બરફનું તાપમાન $-20°C$ થી $0°C$ વધારવા જરૂરી ઉષ્માનો જથ્થો $= 0.04 \times 2100 \times 20 =1680 J$
$0°C$ તાપમાને બરફને પાણીમાં રૂપાંતર કરવા જરૂરી ઉષ્માનો જથ્થો $= mL = 0.04 \times 0.336 \times 10^6 = 13440 J$
$0°C$ થી $20°C$ તાપમાને પાણીને ગરમ કરવા જરૂરી ઉષ્માનો જથ્થો $= 0.04 \times 4200 \times 20 = 3360 J$
જરૂરી કુલ ઉષ્મા $=1680 + 13440 + 3360 = 18480 J$
Standard 11
Physics
Similar Questions
medium