રેડિયોએકિટવ પદાર્થ તેના ક્ષય દરમિયાન નીચેનામાંથી શેનું ઉત્સર્જન કરતું નથી?

  • [AIEEE 2003]
  • A

    પ્રોટોન

  • B

    હિલીયમ ન્યુકિલયસ

  • C

    પોઝીસ્ટ્રોન

  • D

    ઇલેકટ્રોન

Similar Questions

રેડિયોએક્ટિવ પદાર્થ એક સાથે બે કણનું ઉત્સર્જન કરે છે જેમનો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે $1400\, years$ અને $700\, years$ છે. ત્રીજા ભાગનું દ્રવ્ય થતાં કેટલો સમય ($years$ માં) લાગે? ($In 3=1.1$)

  • [JEE MAIN 2021]

એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક $X$ નો અર્ધઆયુ $1.4 \times 10^9 $ વર્ષ છે. તે ક્ષય પામીને $Y$ માં રૂપાંતર પામે છે જે સ્થાયી છે. કોઈ ગુફાના એક પથ્થરના નમૂનામાં $X$ અને $Y$ ના પ્રમાણનો ગુણોત્તર $1:7$ મળે છે.આ પથ્થરની ઉંમર .......... $\times 10^9$ વર્ષ હશે.

  • [AIPMT 2014]

રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ $A$ નીચે મુજબ ક્ષય પામીને સ્થાયી ન્યુક્લિયસ $C$ માં ફેરવાય છે. $t = 0$ સમયે $A$ ન્યુક્લિયસોની સંખ્યા $N_0$ છે તો હવે $A$ અને $B$ ના ન્યુક્લિયસોની સંખ્યા વિરુદ્ધ સમયના આલેખો દોરો. (અત્રે વચગાળાનું ન્યુક્લિયસ $B$ રેડિયો એક્ટિવ છે.)

રેડિયમનું અર્ધ આયુષ્ય $1600$ વર્ષ છે ત્યારે સરેરાશ આયુષ્ય ....... વર્ષો થશે.

$ {N_0} $ દળના રેડિયો એકિટવ તત્ત્વ નો અર્ધઆયુ $ {T_{1/2}} = 5 $ વર્ષ છે,તો $15$ વર્ષ પછી તેનું કેટલું દળ બાકી રહે?

  • [AIEEE 2002]