રેડિયોએક્ટિવ તત્વ $A$ નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ $B$ ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ...
$A$ અને $B$ નો ક્ષય હમેશા સમાન દરથી થાય
$A$ અને $B$ નો ક્ષય શરૂઆતમાં સમાન દરથી થાય
$A$ નો ક્ષય $B$ કરતાં ઝડપથી થાય
$B$ નો ક્ષય $A$ કરતાં ઝડપથી થાય
રેડિયમનું અર્ધ આયુષ્ય $1600$ વર્ષ છે ત્યારે સરેરાશ આયુષ્ય ....... વર્ષો થશે.
બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $10\lambda $ અને $\lambda $ છે. શરૂઆતમાં બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})$ થવા કેટલો સમય લાગે?
રેડિયોએકિટવ તત્ત્વનો વિભંજન દર $240\,min^{-1}$ છે, $1$ કલાક પછી વિભંજન દર $30$ વિભંજન$/$મિનિટ છે, તો અર્ધઆયુ સમય કેટલા...........મિનિટ હશે?
$X$ અને $Y$ નું અર્ધ આયુષ્ય અનુક્રમે $3$ મિનિટ અને $27$ મિનિટ છે. કોઈ અમુક એક્ટીવીટીએ બંન્ને સમાન બને છે ત્યારે તે ક્ષણે $X$ અને $Y$ ના ઉત્તેજીત ન્યુક્લિયસનો ગુણોત્તર શોધો.
રેડિયોએકિટવ તત્ત્વ દર સેકન્ડે $200$ કણનું ઉત્સર્જન કરે છે, ત્રણ કલાક પછી દર સેકન્ડે $25$ કણનું ઉત્સર્જન કરે છે, તો તેનો અર્ધઆયુ સમય કેટલા .........$ minutes$ હશે?