એક રેડિયો એકિટવ પદાર્થનો અર્ધઆયુ $30 $ મિનિટ છે.તે પદાર્થનો $ 40 \%$ અને $85 \%$ ક્ષય થતાં લાગતો સમય મિનિટમાં કેટલો હશે?
$45$
$60$
$15$
$30$
$1\, Curie =$_____
રેડિયો-ઍક્ટિવ પદાર્થની ઍક્ટિવિટી કોઈ $ t_1 $ સમયે $R_1 $ છે અને $t_2$ સમય બાદ ઍક્ટિવિટી $R_2$ છે. જો $\lambda$ એ ક્ષય-નિયતાંક છે, તો ......
કોઈ સમયે $5\,\mu Ci$ એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_1$ માં ન્યુક્લિયસની સંખ્યા બીજા $10\,\mu Ci$ એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_2$ કરતાં બમણી છે. તો $S_1$ અને $S_2$ નો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે કેટલો હશે?
$6$ દિવસ પછી અવિભંજીત ભાગ $7/8$ હોય,તો $10$ દિવસ પછી અવિભંજીત ભાગ કેટલો થાય?
$3$ કલાક બાદ $0.25 \,mg$ જેટલી શુદ્વ રેડિયોએક્ટિવિટી પદાર્થ શેષ રહે છે. જો પ્રારંભિક દળ $2\, mg$ હોય ત્યારે પદાર્થનો અર્ધ આયુ ...... $hr$