રેડિયોએક્ટિવ ન્યુકિલયસનું અર્ધઆયુ $50$ દિવસ છે. $t_1$ સમય પછી $\frac{1}{3}$ વિભંજન અને $t_2$ સમય પછી $\frac{2}{3}$ વિભંજન પામે, તો $\left(t_{2}-t_{1}\right)$ સમય અંતરાલ ........... દિવસ હશે.

  • [AIPMT 2012]
  • A

    $30 $ 

  • B

    $50$

  • C

    $15 $ 

  • D

    $60$  

Similar Questions

$\alpha -$ વિભંજનની પ્રક્રિયા સમજાવો અને યોગ્ય ઉદાહરણ આપો. 

નીચેનામાથી અર્ધઆયુનું કયું સમીકરણ સાચું છે?

રેડિયોએક્ટિવ તત્વ $5$ અર્ધઆયુ સમય પછી કેટલા ...........$\%$ અવિભંજીત રહે$?$

બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ નો અર્ધ આયુષ્ય સમય $10\, minutes$ અને $20\, minutes$ છે.શરૂઆતમાં બંનેના ન્યુક્લિયસની સંખ્યા સમાન હોય તો $60$ $minutes$ પછી બંનેના ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

  • [JEE MAIN 2019]

$ B{i^{210}} $ નો અર્ધઆયુ $5$ દિવસ છે,તો $(7/8)^{th}$ ભાગ વિભંજીત થતા કેટલા .........દિવસ લાગે?