એક રેડિયોએક્ટિવ નમૂના નો સરેરાશ જીવન કાળ $30\, {ms}$ છે અને તે ક્ષય પામે છે. $200\, \mu\, {F}$ કેપેસીટન્સ ધરાવતા એક કેપેસીટન્સને પ્રથમ વિદ્યુતભારીત કરી પછી ${R}$ અવરોધ સાથે જોડવામાં આવે છે. કેપેસીટર પરના વિદ્યુતભાર અને રેડિયોએક્ટિવ નમુનાની એક્ટિવિટીનો ગુણોત્તર સમય સાથે અચળ રહેલો હોય તો $R$ નું મૂલ્ય $....\,\Omega$ હશે.
$100$
$200$
$150$
$250$
નીચેનામાથી અર્ધઆયુનું કયું સમીકરણ સાચું છે?
રેડિયો-ઍક્ટિવ $Po$(પોલોનિયમ)નો અર્ધઆયુ $138.6\, day$ છે, તો દસ લાખ પોલોનિયમ પરમાણુઓ માટે $24\, hour$ માં વિભંજનની સંખ્યા ........
રેડિયોએક્ટિવ તત્વ $A$ નો અર્ધઆયુષ્ય સમય બીજા રેડિયોએક્ટિવ તત્વ $B$ ના સરેરાશ સમય જેટલો છે. જો શરૂઆતમાં બંનેના અણુનું સંખ્યા સમાન હોય તો ...
રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $8$ વર્ષ છે,તો તેની એકિટીવીટી $1/8$ માં ભાગની થતાં કેટલા ........... વર્ષ લાગે?
ક્ષય વક્ર પરથી શું-શું શોધી શકાય છે?