પ્રોટોન અને ન્યુટ્રોનના દળ સમાન છે તેમ માનો ન્યુકિલયોનનું દળ $1.6 \times 10^{-27}\,kg$ અને ન્યુકિલયસની ત્રિજ્યા $1.5 \times 10^{-15}\,A ^{1 / 3}\,m$ છે. ન્યુકિલયસ ધનતા અને પાણીની ધનતાનો ગુણોત્તર $n \times 10^{13}$ છ. તો $n$ નું મૂલ્ચ $............$ છે.
$11$
$12$
$14$
$16$
બે ન્યુક્લિયસોનો પરમાણુ દળાંક $4:3$ ના ગુણોતર છે. તેઓની ધનતા $.........$ ગુણોત્તર મુજબ હશે.
$\alpha $-પ્રકીર્ણનના પ્રયોગ પરથી ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી અંદાજવામાં આવી ?
ન્યૂટ્રોનની શોઘની ટૂંકમાં સમજૂતી આપો અને તેને કેવી રીતે દર્શાવી શકાય છે ?
$\frac{1}{2} mv ^{2}$ ઊર્જા ધરાવતાં $Ze$ કણનું વિદ્યુતભાર ધરાવતા ભારે ન્યુક્લિયર ટાર્ગેટ પર પ્રતાંડન કરતાં $\alpha$ કણનું સૌથી નજીકનાં સ્થાનનું અંતર (distance of closest approach) કોના સમપ્રમાણમાં હોય?
ન્યુક્લિયર બળ એ લઘુ અંતરી છે કે ગુરુ અંતરીય ?