$t=0$ સમયે રેડિયોએકિટવ તત્ત્વ નમૂનાનું દળ $10\;gm$ છે. બે સરેરાશ જીવનકાળ પછી આ તત્વના નમૂનાનું દળ ($gm$ માં) આશરે કેટલું હશે?

  • [AIPMT 2003]
  • A

    $2.50$

  • B

    $3.70$

  • C

    $6.30$

  • D

    $1.35$

Similar Questions

રેડિયો ઍક્ટિવ પદાર્થના સરેરાશ જીવનકાળની વ્યાખ્યા લખો. 

એક રેડિયો આઇસોટોપનો ક્ષય-નિયતાંક $\lambda$ છે. જો $t_1$ અને $ t_2$ સમયે તેમની એકિટવિટી અનુક્રમે $A_1 $ અને $A_2$ હોય, તો $ (t_1-t_2) $ સમય દરમિયાન ક્ષય પામતા ન્યુકિલયસોની સંખ્યા કેટલી હશે?

  • [AIPMT 2010]

ક્ષય નિયતાંકની સમજૂતી આપો અને વ્યાખ્યા લખો.

રેડિયોએકિટવ તત્ત્વનો અર્ધઆયુ $1$ કલાક છે, $t=0$ સમયે ન્યુકિલયસની સંખ્યા $ 8 \times {10^{10}} $ છે,તો $t=2$ કલાક અને $t=4$ કલાક વચ્ચે કેટલા ન્યુકિલયસ વિભંજન પામે?

એક કયુરી $U^{234}$ નું દળ કેટલું થાય?