$Li^{++}$ માં પ્રથમ થી ત્રીજી બોહરની કક્ષામાં ઈલેકટ્રોનની ઉત્તેજીતતા માટે જરૂરી ઊર્જા ......$eV$ છે.

  • A

    $108.8 $

  • B

    $122.4$

  • C

    $12.1$

  • D

    $36.3 $

Similar Questions

હાઇડ્રોજનની $n^{th}$મી કક્ષામાં રહેલા ઇલેકટ્રોનની ઊર્જા ${E_n} = - \frac{{13.6}}{{{n^2}}}\,eV$ છે, તો પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઇલેકટ્રોનને લઇ જવા માટે કેટલા ......$eV$ ઉર્જાની જરૂર પડે?

ચોક્કસ પરમાણુના ઊર્જા સ્તરો $A, B, C$ વધતા ઊર્જાના મૂલ્ય સાથે સંલગ્ન છે. એટલે કે $ E_A < E_B < E_C$ છે. જો $\lambda_1 ,  \lambda_2 , \lambda_3$ એ અનુક્રમે $C$ થી $ B$ અને $B$ થી $A$ અને $C$ થી $A$ સુધી થતી સંલગ્ન સંક્રાતિના વિકિરણ ની તરંગ લંબાઈ હોય તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે?

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રૉન ન્યુક્લિયસની આસપાસ $r$ ત્રિજ્યાની વર્તૂળાકાર કક્ષામાં પરિક્રમણ કરે છે, તો ન્યુક્લિયસ અને ઇલેકટ્રૉન વચ્ચે લાગતું કુલંબ બળ શોધો. જ્યાં, $k\,\, = \,\,\frac{1}{{4\pi {\varepsilon _0}}}$

એક પરમાણુમાંના ઇલેકટ્રૉનના ઊર્જાસ્તરો દર્શાવ્યા છે. ઇલેકટ્રૉનની કઈ સંક્રાંતિ વધુ ઊર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન રજૂ કરે છે ?

નીચેનામાથી કયા કણને $e/m$ નો ગુણોતર મહતમ હોય.

  • [AIIMS 2007]