હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉતેજિત સ્થિતિ માંથી ધરા સ્થિતિમાં જતા

  • A

    ગતિઊર્જા ધટે, સ્થિતિઊર્જા વધે પરંતુ કુલઊર્જા સમાન રહે.

  • B

    ગતિઊર્જા અને કુલઊર્જા ધટે, પરંતુ સ્થિતિઊર્જા વધે.

  • C

    ગતિઊર્જા વધે પરંતુ સ્થિતિઊર્જા અને કુલઊર્જા ઘટે,

  • D

    ગતિઊર્જા વધે, સ્થિતિઊર્જા અને કુલઊર્જા ઘટે.

Similar Questions

જેનો પરમાણ્વિય આંક $43$ હોય તેવા  $K_\alpha$ રેખાના ઘટકની તરંગ લંબાઈ $\lambda$ હોય તો $29$ પરમાણ્વિય ઘટક વાળા ઘટકની $K_\alpha$ રેખાની તરંગ લંબાઈ .....છે.

પરમાણુઓ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ શાથી હોય છે ?

જ્યારે $0.5\, Å$ તરંગલંબાઈના ક્ષ કિરણો $10\, mm$ જાડાઈની $Al$ ની શીટ પરથી પસાર થાય તો તેની તીવ્રતા ઘટીને છઠ્ઠા ભાગની થાય છે. એલ્યુમિનિયમ માટે શોષણ ગુણાંક ............. $mm$ થાય.

પ્રકીર્ણન પામતા $\alpha  -$ કણો માટે રધકફર્ડની દલીલ સમજાવો. 

નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો

  • [JEE MAIN 2022]