રેડિયો ઍક્ટિવ પદાર્થના અર્ધજીવનકાળ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો.
કોઈ ખાસ ક્ષણે રેડિયો એક્ટિવ સંયોજનના ઉત્સર્જનનું ચુંબકીય ક્ષેત્રમાં વિચલન થાય છે. સંયોજન કોઈ ક્ષણે .....નું ઉત્સર્જન થઈ શકે છે.
$(i)$ ઈલેક્ટ્રોન્સ $(ii)$ પ્રોટોન $(iii)$ $He^{+2}$ $(iv)$ ન્યુટ્રોન
ન્યૂક્લિયર કાઉન્ટર (ગણન) ની મદદથી એક રેડિયો એક્ટિવ ઉગમમાંથી ઉત્સર્જાતા કણનો દર માપવામાં આવે છે.$t= 0$ સમયે તે $1600$ કાઉન્ટ પ્રતિ સેકન્ડ અને $t=8$ સેકન્ડે તે $100 $ કાઉન્ટ પ્રતિ સેકન્ડ હતો.$t =6$ સેકન્ડે કણનો પ્રતિ સેકન્ડ (ગણવાનો) દર ________ ની નજીકનો હોત.
રેડિયો એક્ટિવ તત્વ વિભંજન થઈને સ્થાયી ન્યુકિલયસ માં રૂપાંતર થાય છે. તો વિભંજન દરનો આલેખ
રેડિયો એક્ટિવ ક્ષયમાં પરમાણુ ક્રમાંક કે દળ ક્રમાંક બદલાતો નથી. ક્ષય પ્રક્રિયામાં નાચેનામાંથી શેનું ઉત્સર્જન થશે?
રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી ........ની નજીક છે.