$X$ નો અર્ધઆયુ $Y$ ના સરેરાશ જીવનકાળ જેટલો છે, શરૂઆતમાં બંનેમાં પરમાણુ સરખા છે,તો....
$X$ અને $Y$ શરૂઆતમાં સમાન દરથી વિભંજન પામે.
$X$ અને $Y$ નો વિભંજન દર હંમેશા સમાન હોય.
$Y$ એ $X$ કરતાં વધારે દરથી વિભંજન પામે.
$X$ એ $Y$ કરતાં વધારે દરથી વિભંજન પામે.
કાર્બન ડેટિંગ એ કેટલી વર્ષ સુધી ની ઉંમર શોધવામાં ઉપયોગ થાય.
જો $30\,min$ અર્ધ-આયુ ધરાવતું રેડિયો એકિટવ તત્વ બીજા ક્ષય પામતું હોય, તો $90\,min$ બાદ તેનો કેટલો અંશ અવિભંજિત રહેશે ?
રેડિયો એક્ટિવ તત્વ વિભંજન થઈને સ્થાયી ન્યુકિલયસ માં રૂપાંતર થાય છે. તો વિભંજન દરનો આલેખ
ન્યૂક્લિયર કાઉન્ટર (ગણન) ની મદદથી એક રેડિયો એક્ટિવ ઉગમમાંથી ઉત્સર્જાતા કણનો દર માપવામાં આવે છે.$t= 0$ સમયે તે $1600$ કાઉન્ટ પ્રતિ સેકન્ડ અને $t=8$ સેકન્ડે તે $100 $ કાઉન્ટ પ્રતિ સેકન્ડ હતો.$t =6$ સેકન્ડે કણનો પ્રતિ સેકન્ડ (ગણવાનો) દર ________ ની નજીકનો હોત.
સૂર્ય બધી જ દિશામાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. પૃથ્વી પર સેકન્ડ આશરે $1.4$ કિલોવોટ $/ m^2$ વિકિરણનો જથ્થો મેળવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $ 1.5 ×10^{11}$ મીટર છે. સૂર્ય એ પ્રતિદિવસ કેટલું દળ ગુમાવશે?. ($1$ દિવસ $=86400$ સેકન્ડ)