$Curie$ એ શેનો એકમ છે?
$\gamma - $ કિરણની ઉર્જા
અર્ધઆયુ
રેડિયો એક્ટિવિટી
$\gamma -$ કિરણની તીવ્રતા
જો પદાર્થનો અર્ધ-આયુ $20$ મિનીટ હોય તો $33\,\%$ ક્ષય અને $67\,\%$ ક્ષય વચ્ચેનો સમય અંતરાલ ગણો : (મિનીટ માં)
${}_{38}^{90}Sr$ નું અર્ધઆયુ $28$ years છે. આ સમસ્થાનિકના $15\, mg$ નો વિભંજન દર કેટલો હશે?
રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી $3$ દિવસ માં $(1/3)$ માં ભાગની થાય તો $9$ દિવસમાં એક્ટિવિટી.
રેડિયો એક્ટિવ તત્ત્વ માટે ક્ષય દર વિરુદ્ધ અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યાનો આલેખ દોરો.
રેડિયો એકિટવ તત્ત્વ બે કણોનું ઉત્સર્જન કરે છે, તેના અર્ધઆયુ $1620$ અને $810$ વર્ષ છે,તો કેટલા સમય (વર્ષ) પછી એકિટીવીટી ચોથા ભાગની થાય?