રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ $800$ વર્ષ છે. $6400$ વર્ષ પછી કેટલો ભાગ બાકી રહે?

  • [AIPMT 1989]
  • A

    $\frac{1}{4}$

  • B

    $\frac{1}{16}$

  • C

    $\frac{1}{8}$

  • D

    $\frac{1}{256}$

Similar Questions

રેડિયમનું અર્ધ આયુષ્ય $1600$ વર્ષ છે ત્યારે સરેરાશ આયુષ્ય ....... વર્ષો થશે.

ડયુટેરિયમના $2.0\, kg$ ના વિખંડનથી $100\, W$ નો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય ? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ થાય છે એમ ગણો.

$_{1}^{2} H+_{1}^{2} H \rightarrow_{2}^{3} H e+n+3.27 \;M e V$

જો $f$  એ ક્ષય પામેલા ન્યુક્લિયસની સંખ્યા $\left(N_{d}\right)$ અને $t=0$ સમયે ન્યુક્લિયસની સંખ્યા $\left({N}_{0}\right)$ નો ગુણોત્તર દર્શાવે તો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસોના ગ્રુપ માટે $f$ નો સમય સાપેક્ષ ફેરફારનો દર ......... વડે આપી શકાય. 

$[\lambda$ એ રેડિયોએક્ટિવ ક્ષય નિયાતાંક છે.]

  • [JEE MAIN 2021]

રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ $100$ કલાક છે, $150$ કલાક બાદ મૂળ એક્ટિવિટીનો $.......$ અંશ બાકી રહેશે.

  • [NEET 2021]

રેડિયો એક્ટિવિટી વિશે ટૂંકમાં સમજૂતી આપો.