ગામા કિરણો $2.5\, mm$ જાડાઈની લેડના પતરામાંથી પસાર થાય તેની તીવ્રતા અડધી થઈ જાય છે ત્યારે લેડનો શોષક અચળાંક ......... $mm^{-1}$ છે.
$2.5 $
$0.4$
$0.28$
$0.2$
એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ સમય $12.5\; Hour$ અને જથ્થો $256\; gm$ છે. કેટલા કલાક પછી તેનો જથ્થો $1 \;gm$ જેટલો રહે?
એક રેડીયો એકટીવ નમૂનો $15$ મીનીટમાં તેના મૂળ જથ્થા કરતાં $\frac{7}{8}$ માં ભાગનો ક્ષય પામે છે. નમૂનાની અર્ધઆયુ $...........$ હશે.
વિભંજન દર અથવા નમૂનાની રેડિયો એક્ટિવિટી વ્યાખ્યાયિત કરો અને $R = \lambda N$ સંબંધ મેળવો અને તેના જુદા જુદા એકમો વ્યાખ્યાયિત કરો.
બે જુદા જુદા એક્ટિવ ન્યુક્લિયસના નમૂનાનો ગુણોત્તર $2 : 3$ છે. તેમનું અર્ધ આયુષ્ય અનુક્રમે $1$ કલાક અને $2$ કલાક છે. $6$ કલાક બાદ એક્ટિવ ન્યુક્લિયસનો ગુણોત્તર .......થશે.
મિશ્રણમાં બે રેડિયોએકટિવ તત્વ $A $ અને $B$ ના અર્ધઆયુ અનુક્રમે $20\; sec$ અને $10 \;sec $ છે. પ્રારંભમાં મિશ્રણમાં $ 40\; g $ $A$ અને $160\; g$ $B$ છે. મિશ્રણમાં કેટલા સમય ($sec$ માં) પછી તેમનો જથ્થો સરખો થાય?