- Home
- Standard 12
- Physics
13.Nuclei
medium
$3/4\,s$ સમયમાં એક રેડિયો-ઍક્ટિવ નમૂનાનો $3/4$ ભાગ વિભંજન પામે છે, તો આ નમૂનાનો અર્ધઆયુ ........ છે.
A
$\frac{1}{2}s$
B
$1\,s$
C
$\frac{3}{8} \,s$
D
$\frac{3}{4}s$
Solution
આપેલ સક્રિય રેડિયો-ઍક્ટિવ નમૂનાનો $3/4$ ભાગ વિભંજન પામે છે.
તેનો અર્થ તેનો $1/4$ ભાગ અવિભંજિત રહે છે.
હવે, $1/4$ ભાગ અવિભંજિત રહેવા માટે અથવા $3/4$ ભાગ વિભંજન થાય તે
$t = 2\left( {{\tau _{\frac{1}{2}}}} \right)$ હોય છે. પણ અત્રે $t = 3/4\, s$ આપેલ છે
$\therefore \,\frac{3}{4} = 2\left( {{\tau _{\frac{1}{2}}}} \right)\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\therefore {\tau _{\frac{1}{2}}} = \frac{3}{8}s$.
Standard 12
Physics