રેડિયો એક્ટિવ નમૂનાની એક્ટિવીટી $ t = 0 $ સમયે  $9750$  કાઉન્ટસ/મિનિટ $t= 5$ મિનિટે $975$ કાઉન્ટસ/મિનિટ મળે છે. ક્ષય અચળાંક ..........$ min^{-1}$ થશે.

  • A

    $0.922 $

  • B

    $0.691$

  • C

    $0.461$

  • D

    $0.230$

Similar Questions

રેડિયો એક્ટિવ તત્વનું અર્ધ આયુષ્ય $30$ દિવસ છે, તો $90$ દિવસમાં કેટલા ...........$\%$ ભાગનું વિખંડન થયું હશે?

રેડિયોએક્ટિવ દ્રવ્યનો અર્ધઆયુ $10^{33}$ વર્ષ છે, શરૂઆતમાં ન્યુક્લિયસ $26 \times 10^{24}$ છે, તો $1$ વર્ષમાં વિભંજીત ન્યુક્લિયસ ........... $ \times 10^{-7}$

  • [AIIMS 2019]

$_{10}^{23} Ne$ ન્યુક્લિયસ $B^--$ ઉત્સર્જન દ્વારા ક્ષય પામે છે. $B-$ ક્ષયનું સમીકરણ લખો અને ઉત્સર્જન પામેલા ઈલેક્ટ્રૉનની મહત્તમ ગતિઊર્જા શોધો. 

$m\left(_{10}^{23} Ne \right)=22.994466 \;u$

$m\left(_{11}^{23} Na\right) =22.089770\; u$ આપેલ છે.

રેડિયોએકિટવ પદાર્થ તેના ક્ષય દરમિયાન નીચેનામાંથી શેનું ઉત્સર્જન કરતું નથી?

  • [AIEEE 2003]

ન્યુક્લિયર તત્વ ${x}$ નો અર્ધઆયુષ્ય સમય તે બીજા $y$ તત્વના સરેરાશ જીવનકાળ જેટલો છે. શરૂઆતમાં તેમના પરમાણુની સંખ્યા સમાન હોય, તો .......

  • [JEE MAIN 2021]