રેડિયો આઈસોટોપ ટ્રીટ્રીયમ $\left( {_1^3H} \right)$ નું અર્ધ આયુષ્ય $12-13$ વર્ષ છે. જો ટ્રીટ્રીયમનો પ્રારંભિક જથ્થો $32$ મીલીગ્રામ છે, તો $49.2$ વર્ષ બાદ કેટલા કેટલા............. મિલીગ્રામ જથ્થો બાકી રહેશે?
$1$
$2$
$4$
$8$
રેડિયો એક્ટિવ તત્વનું અર્ધ આયુષ્ય $30$ દિવસ છે, તો $90$ દિવસમાં કેટલા ...........$\%$ ભાગનું વિખંડન થયું હશે?
બે રેડિયો એકિટવ ન્યુકિલયસ $ P$ અને $Q $ ક્ષય પામી સ્થાયી તત્વ $R$ બને છે. $t=0$ સમયે $P$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $4N_0$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા $N_0$છે.જો $P\;(R$ માં રૂપાંતર કરવા માટે) અર્ધઆયુ સમય $ 1\; min $ અને $Q$ નો અર્ધઆયુ સમય $2\; min$ છે. શરૂઆતના નમૂનામાં $R$ ના ન્યુક્લિયસ નથી. જ્યારે $P$ અને $Q$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા સમાન હોય, ત્યારે સ્થાયી તત્વ $R$ માં રહેલા ન્યુકિલયસની સંખ્યા કેટલી હશે?
$2$ કલાક પછી તત્ત્વનો $\frac{1}{16}$ મો ભાગ અવિભંજીત રહે છે,તો તત્વનો અર્ધઆયુ સમય કેટલો હશે?
રેડિયોએક્ટીવ ન્યૂક્લિયસોનો અર્ધ જીવનકાળ $100$ કલાક છે, $150$ કલાક બાદ મૂળ એક્ટિવિટીનો $.......$ અંશ બાકી રહેશે.
રેડિયો ઍક્ટિવ પદાર્થના અર્ધજીવન કાળની વ્યાખ્યા અને સૂત્ર લખો.